Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 890 ચો.મી. 800 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 890 ચો.મી. 800 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લતા મંગેશકરને ભારત રત્ન ઍવોર્ડ કયા વર્ષે મળ્યો હતો ? 2000 2001 1955 1998 2000 2001 1955 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 80 90 65 60 80 90 65 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય. જીવા ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર જીવા ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ? 2 માર્ચ, 1996 19 ડિસેમ્બર, 1996 17 જાન્યુઆરી, 1995 10 જૂન, 1994 2 માર્ચ, 1996 19 ડિસેમ્બર, 1996 17 જાન્યુઆરી, 1995 10 જૂન, 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રથમ સાફ (SAF) રમતોત્સવ કયા વર્ષમાં રમાયો હતો ? 1986 1980 1982 1984 1986 1980 1982 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP