કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? બ્રિટન ઈઝરાયેલ રશિયા સાઉદી અરેબિયા બ્રિટન ઈઝરાયેલ રશિયા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 7 મે 9 મે 8 મે 10 મે 7 મે 9 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? યુકે ફ્રાન્સ યુ.એસ જર્મની યુકે ફ્રાન્સ યુ.એસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર પંજાબ લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? હરિયાણા ઓડીસા તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા તામિલનાડું રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ? સિંગાપુર જાપાન ચીન ઈન્ડોનેશિયા સિંગાપુર જાપાન ચીન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP