PSI Prelim Exam Paper (06-03-2022) પશ્ચિમ તરફ નમિતા 14 મી ચાલી, પછી તેના જમણે વળી, અને 14મી ચાલી, પછી ડાબે વળી અને 10 મી ચાલે છે. ફરી તે ડાબે વળી અને 14 મી ચાલે છે. તેના આરંભિક બિંદુ થી હવે તે કેટલી દૂર છે ? 24m 38m 28m 10m 24m 38m 28m 10m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો EVERESTER=EVESERRET, તો MOUNTAINS=? OUMATNSNI OMUNTASIN આપેલ પૈકી એક પણ નહીં UMONATNIS OUMATNSNI OMUNTASIN આપેલ પૈકી એક પણ નહીં UMONATNIS ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
PSI Prelim Exam Paper (06-03-2022) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ? હૈદ્રાબાદ બેંગલુરુ નાગપુર ચેન્નાઈ હૈદ્રાબાદ બેંગલુરુ નાગપુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ? સ્પેઈન ઓસ્ટ્રીયા જર્મની હંગરી સ્પેઈન ઓસ્ટ્રીયા જર્મની હંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 9, 18, 6, 12, 4, x 9 10 7 8 9 10 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ? રન્ધીર વર્મા અશોક કામટે મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી રન્ધીર વર્મા અશોક કામટે મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP