ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કાંબળી (પાટણ)
રમોસ (અરવલ્લી)
નગરા (ખંભાત)
કરૂરા (બનાસકાંઠા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

ભાવનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
અમદાવાદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?

વજીર
નૌસેનાના વડા
પાયદળના વડા
રાજાના અંગત મદદનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઇન્દુલાલ યાજ્ઞિક
શંકરલાલ બેંકર
અનસુયાબેન
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP