કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 14મી ફ્રેન્ચ ઓપન 2022નો મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું ? નોવાક યોકોવિચ એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ રાફેલ નડાલ નોવાક યોકોવિચ એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? બીજા (2.0) ત્રીજા (3.0) પાંચમાં (5.0) ચોથા (4.0) બીજા (2.0) ત્રીજા (3.0) પાંચમાં (5.0) ચોથા (4.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક ઓડિશા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 જૂન 1 જૂન 2 જૂન 15 જૂન 28 જૂન 1 જૂન 2 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ‘પરમ અનંત’ સુપરકમ્પ્યૂટરનું અનાવરણ કરવામાં આવ્યું ? NIT સુરત IIT ગાંધીનગર IIT અમદાવાદ નિરમા યુનિવર્સિટી NIT સુરત IIT ગાંધીનગર IIT અમદાવાદ નિરમા યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP