GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 240 180 360 300 240 180 360 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત કંડલા સુરત ભરૂચ ખંભાત કંડલા સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Word Art Clip Art Word Cliping Clip Box Word Art Clip Art Word Cliping Clip Box ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Identify the sentence with wrongly use of article. An S.T. Bus The Mahesh is a good boy The Sun rises in the east This is a horse An S.T. Bus The Mahesh is a good boy The Sun rises in the east This is a horse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? કબડ્ડી યોગ વોલીબોલ ખો-ખો કબડ્ડી યોગ વોલીબોલ ખો-ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP