બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ? જનીન અંતઃકોષરસજાળ હિસ્ટોન સમવિભાજન જનીન અંતઃકોષરસજાળ હિસ્ટોન સમવિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ કરો. વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ? આપેલ તમામ આકાર અને કદ રચના અને જીવનશૈલી એક પણ નહીં આપેલ તમામ આકાર અને કદ રચના અને જીવનશૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ પાઈનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટાર્ચ શેનો બનેલ હોય છે ? પ્રોટીન સેલ્યુલોઝ એમિનોઍસિડ ઓમયલોપેકિટન પ્રોટીન સેલ્યુલોઝ એમિનોઍસિડ ઓમયલોપેકિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમના બે પેટા એકમ કયા છે ? 50 s + 40 s 60 s + 40 s 60 s + 30 s 30 s + 70 s 50 s + 40 s 60 s + 40 s 60 s + 30 s 30 s + 70 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP