બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ? કોષકેન્દ્ર પટલમય અંગિકા તારાકેન્દ્ર આપેલ તમામ કોષકેન્દ્ર પટલમય અંગિકા તારાકેન્દ્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ? દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ ઉત્તર ધ્રુવ કોઈ પણ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ ઉત્તર ધ્રુવ કોઈ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? 80s રિબોઝોમ્સ પ્રોટીન 70s રિબોઝોમ્સ વલયાકાર - DNA 80s રિબોઝોમ્સ પ્રોટીન 70s રિબોઝોમ્સ વલયાકાર - DNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ? આપેલ તમામ કાચબો સાપ કેમેલિયોન આપેલ તમામ કાચબો સાપ કેમેલિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપિયરી એટલે શું ? મધમાખી રાખવામાં આવે તે મધમાખીની માવજત મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખી રાખવામાં આવે તે મધમાખીની માવજત મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે ? સાસણગીર અમદાવાદ ગાંધીનગર જુનાગઢ સાસણગીર અમદાવાદ ગાંધીનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP