બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

જનીનાના પ્રત્યાંકન
કોષરસ વિભાજન
વ્યતીકરણ
રંગસૂત્રના સ્થળાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષો / ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ?

175 X 10⁵ કોષ
32 X 10⁵ કોષ
35 X 10⁵ કોષ
5 X 10⁵ કોષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

મૃદુકાય
શૂળચર્મી
સંધિપાદ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કૉલેજન શું છે ?

લિપિડ
તંતુમય પ્રોટીન
કાર્બોદિત
ગોળકાર પ્રોટીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ?

પ્રાણીબાગ
ઝૂ
પ્રાણીનિવાસ
પ્રાણી સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP