બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. હરિતકણ કણાભસૂત્ર લાઇસોઝોમ રિબોઝોમ હરિતકણ કણાભસૂત્ર લાઇસોઝોમ રિબોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લેઈન ___ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પ્રચલન પાચન પ્રચલન અને હલનચલન હલનચલન પ્રચલન પાચન પ્રચલન અને હલનચલન હલનચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ? મૃદુકાય નુપૂરક સંધિપાદ સૂત્રકૃમિ મૃદુકાય નુપૂરક સંધિપાદ સૂત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ? હાઇડ્રોફિબિક પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક એસ્ટર હાઇડ્રોફિબિક પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક એસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ કોષરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP