• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ?

આંખ
નાક
કાન
જીભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
કેન્સર
એઈડ્સ
ડાયાબિટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ?

ઘડિયાળનું લોલક
પંખો
ડાયનેમો
પાણીની મોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે ?

વિટામિન C
વિટામિન D
વિટામિન B
વિટામિન A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ?

આદુ
દ્રાક્ષ
બોગનવેલ
ઘંટોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ?

ગોલ બ્લેડર
લીવર
કિડની
પેન્ક્રિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US