કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? IBM એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ IBM એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? મહારાષ્ટ્ર દિલ્હી લદાખ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી લદાખ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ? મેક્સિકો UAE આપેલ તમામ ભૂટાન મેક્સિકો UAE આપેલ તમામ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? બ્રિટન ઈઝરાયેલ અમેરિકા ચીન બ્રિટન ઈઝરાયેલ અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP