બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.
સરોવરનું પાણી બરફ બનતું નથી.
શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

કોષ્ઠાંત્રિ
વિહંગ
સંધિપાદ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે....

તેઓને રક્ષણ મળે છે.
આપેલ તમામ
તેઓને ખોરાક મળી રહે છે.
તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP