GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. જોખમ મહત્તમ કરવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું જોખમ મહત્તમ કરવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયો ‘‘ચલિત ખર્ચ’’ છે ? પરોક્ષ માલ-સામાન બેંક લોન પર વ્યાજ વહીવટી કર્મચારીઓનો પગાર સેલ્સમેન કમિશન પરોક્ષ માલ-સામાન બેંક લોન પર વ્યાજ વહીવટી કર્મચારીઓનો પગાર સેલ્સમેન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ સોનું ટ્રેઝરી બિલ ઈક્વિટી ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ સોનું ટ્રેઝરી બિલ ઈક્વિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી ક્યું સ્થાન આધારિત સરેરાશ છે ? ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યક મધ્યસ્થ ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યક મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP