GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. હરીચ્છા ચિચિયારી મુહુર્ત સારથિ હરીચ્છા ચિચિયારી મુહુર્ત સારથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલી જઈશ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે ? નવ સાત પાંચ ત્રણ નવ સાત પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંખ્યા 9n -1, ∀n ≥ 1 એ ___ છે. અવિભાજ્ય બેકી એકી આપેલ પૈકી એક પણ નહીં અવિભાજ્ય બેકી એકી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – સલવટ કેડિયું કટિમેખલા પલવટ સલવટ કેડિયું કટિમેખલા પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP