GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું કુલ રાષ્ટ્રીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ? અંદાજપત્રમાં પુરાંત કિંમતમાં વધારો અંદાજપત્રમાં ખાધ મૂડીરોકાણમાં વધારો અંદાજપત્રમાં પુરાંત કિંમતમાં વધારો અંદાજપત્રમાં ખાધ મૂડીરોકાણમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ? બજેટ અને બજેટ નિયંત્રણ આપેલ તમામ સીમાંત પડતર પદ્ધતિ પ્રમાણ પડતર પદ્ધતિ બજેટ અને બજેટ નિયંત્રણ આપેલ તમામ સીમાંત પડતર પદ્ધતિ પ્રમાણ પડતર પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.___ Mr. Roy whom you met last night is my uncle. An The A No article required An The A No article required ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં આમનોંધ કાચું સરવૈયું ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં આમનોંધ કાચું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બેંકોનું ઓડિટ એ ___ નું ઉદાહરણ છે. આપેલ તમામ સહવર્તી ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ વૈધાનિક ઓડિટ આપેલ તમામ સહવર્તી ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ વૈધાનિક ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP