GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંગાલકીય હિસાબી પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો ? જેમ્સ એચ. બ્લીસ આર.એન. કાર્ટર ફિલિપ કોટલર એફ.ડબલ્યુ. ટેલર જેમ્સ એચ. બ્લીસ આર.એન. કાર્ટર ફિલિપ કોટલર એફ.ડબલ્યુ. ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અનંતશ્રેણી ∑n=1∞ = n3 - 3n2 + 2n - 6n! ની કિંમત ન મળે 5 - 6e 6 (e - 1) 6 - 5e ન મળે 5 - 6e 6 (e - 1) 6 - 5e ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન___ √(n²-1)/12 આપેલ પૈકી એક પણ નહીં n²-1 /12 n(n+1)(2n+1) /6 √(n²-1)/12 આપેલ પૈકી એક પણ નહીં n²-1 /12 n(n+1)(2n+1) /6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નેશનલ ટ્રસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2003 1999 1992 1990 2003 1999 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે. ચક્રીય અસર અનિયમિત અસર દીર્ઘકાલીન અસર મોસમી અસર ચક્રીય અસર અનિયમિત અસર દીર્ઘકાલીન અસર મોસમી અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.