ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ ભકત શામ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ ભકત શામ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ નિબંધ એકાંકી સોનેટ પદ નિબંધ એકાંકી સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP