GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. નિદર્શ અચળાંક પ્રાચલ આપેલ તમામ આગણક નિદર્શ અચળાંક પ્રાચલ આપેલ તમામ આગણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. દીવાની નાણાકીય ફોજદારી દીવાની અને ફોજદારી દીવાની નાણાકીય ફોજદારી દીવાની અને ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ? સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્નોબોલ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્નોબોલ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો.ચૂવું ટપવું શોષણ ચૂસવું ટપકવું ટપવું શોષણ ચૂસવું ટપકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સરકારી કંપની સિવાયની કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કંપનીની સ્થાપનાના ___ દિવસમાં કરવામાં આવશે. 60 90 120 30 60 90 120 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? છોટા ઉદેપુર – નર્મદા મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર પંચમહાલ - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર પંચમહાલ - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP