કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? અમેરિકા જાપાન ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા જાપાન ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 'India Cycles4change challenge' સાથે ક્યું મંત્રાલય સંકળાયેલું છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? ગોવા બિહાર કર્ણાટક કેરળ ગોવા બિહાર કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? લદાખ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP