ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ શબ ચાંદ્રમાસ રોજ જરથોસ્તી માસ શબ ચાંદ્રમાસ રોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP