બાયોલોજી (Biology)
ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?

એસ્ટર
પેપ્ટાઈડ
હાઇડ્રોફિબિક
ગ્લાયકોસિડીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે :

જર્મપ્લાઝમ બેંક - જમીન
લોકસેવા - ફ્લોદ્યાન
સંકરણ - પેશીસંવર્ધન
કલાત્મક આકર્ષણ - મહાકાયવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

વૃદ્ધિ
અનુકૂલન
પ્રચલન
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ?

લિપિડ
પ્રોટીન
સ્ટાર્ચ
ન્યુક્લિઈક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.
તે શ્વસનવાયુનું વહન કરે છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાચવત્ કાસ્થિના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ?

સલ્ફર
ઝીંક
ફોસ્ફરસ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP