બાયોલોજી (Biology) બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડીક બંધ રચવા કઈ પ્રક્રિયા થાય છે ? આપેલ તમામ જલવિચ્છેદન રીડક્શન ઑક્સિડેશન આપેલ તમામ જલવિચ્છેદન રીડક્શન ઑક્સિડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ? ભાજનવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-II ભાજનોત્તરવસ્થા-I ભાજનવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-II ભાજનોત્તરવસ્થા-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ? અર્ગોસ્ટેરૉલ મીણ ફૉસ્ફોલિપિડ ચરબી અર્ગોસ્ટેરૉલ મીણ ફૉસ્ફોલિપિડ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ? વ્હિટેકર લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર વ્હિટેકર લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત સજીવના રેખાચિત્રોનો સંગ્રહ સજીવના અશ્મિઓનો સંગ્રહ સજીવના નમૂનાઓનો સંગ્રહ સજીવના મૃતદેહોનો સંગ્રહ સજીવના રેખાચિત્રોનો સંગ્રહ સજીવના અશ્મિઓનો સંગ્રહ સજીવના નમૂનાઓનો સંગ્રહ સજીવના મૃતદેહોનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ? કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP