બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો: રિબોઝ - રિબ્યુલોઝ માલ્ટોઝ - સેલ્યુલોઝ ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL રિબોઝ - રિબ્યુલોઝ માલ્ટોઝ - સેલ્યુલોઝ ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ? પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ? સમુદાય વર્ગ ગોત્ર વિભાગ સમુદાય વર્ગ ગોત્ર વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ અને સસ્પેન્શન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ? આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા પ્રાંકુરોનું પુનસર્જન કોષોના જૈવભારનું નિર્માણ જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા પ્રાંકુરોનું પુનસર્જન કોષોના જૈવભારનું નિર્માણ જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી રિડ્યુસિંગ શર્કરા કઈ ? સ્ટાર્ચ માલ્ટોઝ સુક્રોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ માલ્ટોઝ સુક્રોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ? કિર્મિર, ડાયાબિટીસ તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ ક્લોરોસીસ, અલ્ઝાઈમર કિર્મિર, ડાયાબિટીસ તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ ક્લોરોસીસ, અલ્ઝાઈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP