બાયોલોજી (Biology) નીચે પૈકી હેડસોઝ શર્કરાના એકમમાંથી કયું ઘટક નથી બનતું ? ગ્લાયકોજન સુક્રોઝ ઈન્સ્યુલિન સ્ટાર્ચ ગ્લાયકોજન સુક્રોઝ ઈન્સ્યુલિન સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાઈટ્રોજન બેઈઝ ___ રચના છે ? કુંતલમય ચપટી તકતીમય ચક્રીય રેખીય કુંતલમય ચપટી તકતીમય ચક્રીય રેખીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ? ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ બિંદુવિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? ફોસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ શર્કરા ગ્લિસરોલ ફોસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ શર્કરા ગ્લિસરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણધારી વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય છે ? સપુષ્પી વનસ્પતિઓ દ્વિઅંગી ત્રિઅંગી આપેલ તમામ સપુષ્પી વનસ્પતિઓ દ્વિઅંગી ત્રિઅંગી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP