બાયોલોજી (Biology) લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ? ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર આલ્કોહોલ, HCL, ઈથર આલ્કોહોલ, પાણી, બેન્ઝીન પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર આલ્કોહોલ, HCL, ઈથર આલ્કોહોલ, પાણી, બેન્ઝીન પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિમર પોલિપેપ્ટાઈડ પોલિસેકેરાઈડ પોલિઝોમ્સ પોલિમર પોલિપેપ્ટાઈડ પોલિસેકેરાઈડ પોલિઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ? ઉચ્ચ કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર પ્રાથમિક કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા ઉચ્ચ કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર પ્રાથમિક કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 104.45 પીકોમીટર 95.84 × 10-12 મીટર 10-12 મીટર 95.84 મીટર 104.45 પીકોમીટર 95.84 × 10-12 મીટર 10-12 મીટર 95.84 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી મ્યુઝિયમમાં નીચે મુજબના વિભાગો હોય છે: પદાધિકારીના આવાસ આપેલ તમામ પુસ્તકાલય પ્રયોગશાળા પદાધિકારીના આવાસ આપેલ તમામ પુસ્તકાલય પ્રયોગશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP