બાયોલોજી (Biology) લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ? ગ્લાયકોસિડીક બંધ હાઈડ્રોજન બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાય એસ્ટર બંધ ગ્લાયકોસિડીક બંધ હાઈડ્રોજન બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાય એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? સંશોધન વિભાગ વહિવટી વિભાગ પશુચિકિત્સા વિભાગ આપેલ તમામ સંશોધન વિભાગ વહિવટી વિભાગ પશુચિકિત્સા વિભાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ? સ્વયંપોષી અને પરપોષી મૃતોપજીવી સ્વયંપોષી પરપોષી સ્વયંપોષી અને પરપોષી મૃતોપજીવી સ્વયંપોષી પરપોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ? ગ્રીનહાઉસ આરોપણ કન્ઝર્વેટરી ફર્નરી ગ્રીનહાઉસ આરોપણ કન્ઝર્વેટરી ફર્નરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો ધરાવે છે ? લવણોદભિદ્ જલોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ લવણોદભિદ્ જલોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સગ્રહ કરે છે ? પેષણી આંતરડું મુખ જઠર પેષણી આંતરડું મુખ જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP