બાયોલોજી (Biology) મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, S, Mg C, H, O, N, Mg, Na C, H, O, N, P, Ca C, H, O, N, P, S C, H, O, N, S, Mg C, H, O, N, Mg, Na C, H, O, N, P, Ca C, H, O, N, P, S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? સ્લીડન- શ્વૉન રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક રોબર્ટ કૉચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ? કોષરસપટલ કોષરસ કોષકેન્દ્ર કોષદીવાલ કોષરસપટલ કોષરસ કોષકેન્દ્ર કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ...... 37 થી 40 લાખ 17 થી 18 લાખ 7 થી 18 લાખ 27 થી 29 લાખ 37 થી 40 લાખ 17 થી 18 લાખ 7 થી 18 લાખ 27 થી 29 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ? યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ શાળા સ્વૈચ્છિક સંસ્થાઓ યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ શાળા સ્વૈચ્છિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? સ્પોન્જીનના રેસા સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ સ્પોન્જીનના રેસા સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP