બાયોલોજી (Biology) સુક્રોઝ શેનો બનેલો છે ? ગ્લુકોઝ + લેક્ટોઝ ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ ગ્લુકોઝ + ગેલેક્ટોઝ ગ્લુકોઝ + માલ્ટોઝ ગ્લુકોઝ + લેક્ટોઝ ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ ગ્લુકોઝ + ગેલેક્ટોઝ ગ્લુકોઝ + માલ્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ? શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ? જૈવિક અણુ ખનીજ તત્ત્વો કાર્બનિક અણુ અકાર્બનિક અણુ જૈવિક અણુ ખનીજ તત્ત્વો કાર્બનિક અણુ અકાર્બનિક અણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા. ટોટીપોટેન્શી સીરેન્ડીપીટી કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી ટોટીપોટેન્શી સીરેન્ડીપીટી કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને લાઇસોઝોમ કણાભસૂત્ર અને હરિતકણ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને લાઇસોઝોમ કણાભસૂત્ર અને હરિતકણ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમના બે પેટા એકમ કયા છે ? 30 s + 70 s 50 s + 40 s 60 s + 40 s 60 s + 30 s 30 s + 70 s 50 s + 40 s 60 s + 40 s 60 s + 30 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP