બાયોલોજી (Biology) સ્ટાર્ચ શેનો બનેલ હોય છે ? પ્રોટીન ઓમયલોપેકિટન સેલ્યુલોઝ એમિનોઍસિડ પ્રોટીન ઓમયલોપેકિટન સેલ્યુલોઝ એમિનોઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ સંર્વધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ? ઓક્સિન સાયટોકાયનીન ઈથીલિન જીબરેલિન ઓક્સિન સાયટોકાયનીન ઈથીલિન જીબરેલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? રુધિરરસ રક્તકણ ત્રાકકણ શ્વેતકણ રુધિરરસ રક્તકણ ત્રાકકણ શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ? ત્રિપરિમાણીય સ્વરૂપ ક્રિયાશીલ સ્થાન સક્રિય શક્તિ સ્તર આપેલ તમામ ત્રિપરિમાણીય સ્વરૂપ ક્રિયાશીલ સ્થાન સક્રિય શક્તિ સ્તર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ બતાવો. જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું. બેન્થામ અને હુકર વ્હીટેકર રોબર્ટ બ્રાઉન એરિસ્ટોટલ બેન્થામ અને હુકર વ્હીટેકર રોબર્ટ બ્રાઉન એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP