બાયોલોજી (Biology) કાર્બોદિતનો ખૂબ જ સામાન્ય મોનોમર કયો છે ? સુકોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ માલ્ટોઝ સુકોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ માલ્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ માખીમાં મીણગ્રંથિ આવેલી હોય છે ? નર કામદાર અને રાણી બંને કામદાર રાણી નર કામદાર અને રાણી બંને કામદાર રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ? મૂત્રપિંડ માલ્પિધીયન નલિકા હરિતપિંડ ઉત્સર્ગિકા મૂત્રપિંડ માલ્પિધીયન નલિકા હરિતપિંડ ઉત્સર્ગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે ? વર્ગ શ્રેણી સૃષ્ટિ કક્ષા વર્ગ શ્રેણી સૃષ્ટિ કક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ પોલિપેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP