બાયોલોજી (Biology) પ્રોટીનનો મોનોમર કોણ છે ? ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ગ્લુકોઝ પેપ્ટાઈડ ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ગ્લુકોઝ પેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશાનો ઉદ્ભવ શામાંથી થાય છે ? કણાભસૂત્ર ગોલ્ગીકાય તારાકેન્દ્ર તલકાય કણાભસૂત્ર ગોલ્ગીકાય તારાકેન્દ્ર તલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? સૂર્યમુખી અળસિયું વંદો દેડકો સૂર્યમુખી અળસિયું વંદો દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? ઊભયજીવી નુપૂરક સંધિપાદ સરીસૃપ ઊભયજીવી નુપૂરક સંધિપાદ સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થાયમીન ___ તરીકે વર્તે છે. પ્રોટીન અંતઃસ્રાવ વિટામિન ઉત્સેચક પ્રોટીન અંતઃસ્રાવ વિટામિન ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP