બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, પેપ્ટાઈડ પ્રોટીન પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 2 4 8 1 2 4 8 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે, પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કઈ જોડ ત્રણ નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે. T, G A, U C, G A, T T, G A, U C, G A, T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? ડુંગળી આપેલ તમામ બોગનવેલ મકાઈ ડુંગળી આપેલ તમામ બોગનવેલ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનો મોનોમર કોણ છે ? ગ્લુકોઝ એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ પેપ્ટાઈડ ગ્લુકોઝ એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ પેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP