બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેફલેસિયા આર્નોલ્ડીનું વજન આશરે કેટલા કિગ્રાનું છે ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ? તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. તે શ્વસનવાયુનું વહન કરે છે. તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. તે શ્વસનવાયુનું વહન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમિનોઍસિડની પોલિપ્ટાઈડ શૃંખલા. પ્રોટીન ઉત્સેચક ન્યુક્લિઈક એસિડ અંતઃસ્ત્રાવ પ્રોટીન ઉત્સેચક ન્યુક્લિઈક એસિડ અંતઃસ્ત્રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? સસ્તન નુપૂરક પ્રજીવ સંધિપાદ સસ્તન નુપૂરક પ્રજીવ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP