બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે રિંગ ધરાવતા નાઈટ્રોજન બેઈઝનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ? યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ? સૂક્ષ્મ તંતુ પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મનલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? શક્તિવિનિમય પ્રજનન ખોરાકનું ચયાપચય કોષરસપટલની પ્રવેશશીલતા શક્તિવિનિમય પ્રજનન ખોરાકનું ચયાપચય કોષરસપટલની પ્રવેશશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ? અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિદળી એકદળી અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિદળી એકદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ? ડોલ્ફિન વહેલ બતકચાંચ ચામાચીડિયું ડોલ્ફિન વહેલ બતકચાંચ ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP