GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 143નાં અવયવોની સરાસરી શોધો. 42 47 43 37 42 47 43 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર સુરત વડોદરા તાપી મહીસાગર સુરત વડોદરા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ? WRITER CALC IMPRESS આપેલ પૈકી એક પણ નહીં WRITER CALC IMPRESS આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા પોરબંદર કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પોરબંદર કચ્છ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ? 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP