ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી અવયવીભાવ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી અવયવીભાવ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP