કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 65% 100% 75% 94% 65% 100% 75% 94% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? મુંબઈ અમદાવાદ વડોદરા પુણે મુંબઈ અમદાવાદ વડોદરા પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP