બાયોલોજી (Biology)
મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ?

મેલેટોનીન
માયોગ્લોબીન
હિમોગ્લોબીન
મેલેનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃસંકરણ
બર્હિસંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃ જાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ?

કુડમલી
પર્પટાભ લાઈકેન
ક્ષુપિલ લાઈકેન
પત્રમય લાઈકેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ?

3
2
4
1

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રૉબર્ટ બ્રાઉન
રૉબર્ટ હૂક
રુડોલ્ફ વિર્શોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP