ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. હરગોવિંદભાઈ હરીકુમાર કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ હરીકુમાર કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? કુમારપાળ મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય કુમારપાળ મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? પ્રેમાનંદ શામળ ભાલણા અખો પ્રેમાનંદ શામળ ભાલણા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP