બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડ એટલે ___ આપેલ તમામ રંગસૂત્રના મુખ્ય ઘટક કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદાર્થ આપેલ તમામ રંગસૂત્રના મુખ્ય ઘટક કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે, પાણીની ધ્રુવીયતા પાણીની ઉષ્ણતા પાણીની સ્નિગ્ધતા પાણીની દ્રાવકતા પાણીની ધ્રુવીયતા પાણીની ઉષ્ણતા પાણીની સ્નિગ્ધતા પાણીની દ્રાવકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક મુખ્યત્વે રચનાત્મક પ્રોટીન ન્યુક્લિઓ પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન રચનાત્મક પ્રોટીન ન્યુક્લિઓ પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? પશ્વઉપાંગ અગ્રઉપાંગ સ્કંધમેખલા નિતંબમેખલા પશ્વઉપાંગ અગ્રઉપાંગ સ્કંધમેખલા નિતંબમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે ? વનસ્પતિની બાહ્યરચના વનસ્પતિના આંતરસંબંધો વનસ્પતિની અંતઃસ્થ રચના આપેલ તમામ વનસ્પતિની બાહ્યરચના વનસ્પતિના આંતરસંબંધો વનસ્પતિની અંતઃસ્થ રચના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમિનોઍસિડની પોલિપ્ટાઈડ શૃંખલા. ન્યુક્લિઈક એસિડ ઉત્સેચક પ્રોટીન અંતઃસ્ત્રાવ ન્યુક્લિઈક એસિડ ઉત્સેચક પ્રોટીન અંતઃસ્ત્રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP