બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ? ન્યુક્લેઈન ન્યુક્લિઓટાઈડ પ્રોટીન એમિનોઍસિડ ન્યુક્લેઈન ન્યુક્લિઓટાઈડ પ્રોટીન એમિનોઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? શૂળચર્મી નુપૂરક અને સંધિપાદ નુપૂરક સંધિપાદ શૂળચર્મી નુપૂરક અને સંધિપાદ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? અનુકૂલન સંગઠન મૃત્યુ ભિન્નતા અનુકૂલન સંગઠન મૃત્યુ ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક આપેલ તમામ અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ ? વનસ્પતિ સંવર્ધન પેશીસંવર્ધન રૂપાંતરણ DNA પુનઃસંયોજન વનસ્પતિ સંવર્ધન પેશીસંવર્ધન રૂપાંતરણ DNA પુનઃસંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? પ્લાઝમોડિયમ યુગ્લીના ઓપેલિના આપેલ તમામ પ્લાઝમોડિયમ યુગ્લીના ઓપેલિના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP