ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા આત્મકથા નિબંધ કવિતા નવલકથા આત્મકથા નિબંધ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ચૌલા દેવી વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નવલરામ ગોવર્ધનરામ નર્મદ દલપતરામ નવલરામ ગોવર્ધનરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP