ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી જામ સતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ભવની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી કંકુ ભવની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી કંકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ભૂંગળ ડમરુ તડપું મંજિરા ભૂંગળ ડમરુ તડપું મંજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? કરતાલ ભૂંગળ ઢોલક એકતારો કરતાલ ભૂંગળ ઢોલક એકતારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિપુરી નૃત્ય માટે જાણીતી ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થતો નથી ? દર્શના રંજના સુનયના સવિતા દર્શના રંજના સુનયના સવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? વલસાડ નવસારી સુરત વડોદરા વલસાડ નવસારી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP