બાયોલોજી (Biology) ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ તેનું કલિલ સ્વરૂપ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ તેનું કલિલ સ્વરૂપ પ્રક્રિયાનો શક્તિસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? વક્ષચેતારજ્જુ ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર શ્વાસનળી વક્ષચેતારજ્જુ ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? બરડતારા સમુદ્રકાકડી આપેલ તમામ સમુદ્રકમળ બરડતારા સમુદ્રકાકડી આપેલ તમામ સમુદ્રકમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? ઉભયજીવી મત્સ્ય આપેલ તમામ સસ્તન ઉભયજીવી મત્સ્ય આપેલ તમામ સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? જીવરસનું અલગીકરણ સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા આલકેલૉઈડનું ઉત્પાદન દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા આલકેલૉઈડનું ઉત્પાદન દૈહિક સંકરણ પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ? જીવાણુ માઇકોપ્લાઝમ જીવાણુ અને ગાલનાકોષ ગાલનાકોષ જીવાણુ માઇકોપ્લાઝમ જીવાણુ અને ગાલનાકોષ ગાલનાકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP