બાયોલોજી (Biology) ફોસ્ફૅટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ? આઈસોમરેઝ સિન્થેટેઝ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝ આઈસોમરેઝ સિન્થેટેઝ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ? સમુદાય વર્ગ ગોત્ર વિભાગ સમુદાય વર્ગ ગોત્ર વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ? સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પ્રચલન પાચન હલનચલન પ્રચલન અને હલનચલન પ્રચલન પાચન હલનચલન પ્રચલન અને હલનચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું કલિલ સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં..... સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય એક પણ નહીં આપેલ તમામ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો હોય સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય એક પણ નહીં આપેલ તમામ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP