બાયોલોજી (Biology)
એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ?

લિપિડ
પ્રોટીન
કર્બોદિત
ન્યુક્લિઈક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ?

લેક્ટોઝ
સુક્રોઝ
ગેલેક્ટોઝ
માલ્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ?

કેલ્શિયમ
સલ્ફર
મેગ્નેશિયમ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?

સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ
નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ
પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક
પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?

કશા
પક્ષ્મો
આપેલ તમામ
આધારકણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ?

વિકાસ
પ્રતિક્રિયા
ભિન્નતા
વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP