બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? અકાર્બનિક ઘટકો એપોએન્ઝાઈમ આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ અકાર્બનિક ઘટકો એપોએન્ઝાઈમ આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાઈટ્રોજન બેઈઝ ___ રચના છે ? ચપટી તકતીમય ચક્રીય રેખીય કુંતલમય ચપટી તકતીમય ચક્રીય રેખીય કુંતલમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા, મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ? સકરબાગ ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન રાણી જીજામાતા ઉદ્યાન સકરબાગ ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન રાણી જીજામાતા ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ પ્રકારના સૂક્ષ્મ જીવ એક દિવસમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ? 200 ગ્રામ 230 ગ્રામ 230 ગ્રામ 250 ગ્રામ 200 ગ્રામ 230 ગ્રામ 230 ગ્રામ 250 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP