બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? ઓક્ઝેલોએસિટેટ મેલેટ મેલોનેટ સક્સિનેટ ઓક્ઝેલોએસિટેટ મેલેટ મેલોનેટ સક્સિનેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ? વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સજૅનાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સજૅનાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ શોધો: પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA NADP – સહઉત્સેચક એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA NADP – સહઉત્સેચક એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ નવા સજીવનું સર્જન નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ નવા સજીવનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? આઈકલર વ્હીટેકર થીઓફેસ્ટસ લિનિયસ આઈકલર વ્હીટેકર થીઓફેસ્ટસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP