સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? પૂર્ણાંક સંખ્યા અસંમેય સંમેય આપેલ પૈકી કોઈ નહીં પૂર્ણાંક સંખ્યા અસંમેય સંમેય આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√x¹² × ²√x⁶ = ___ x¹⁸ x⁹ x⁷ x⁵ x¹⁸ x⁹ x⁷ x⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો. 45 43 52 42 45 43 52 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 18 71 17 70 18 71 17 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. 1/35 (-35) 35 -1/35 1/35 (-35) 35 -1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં '1' ઉમેરતા ચાર અંકોની ___ સંખ્યા મળે. નાનામાં નાની મોટામાં મોટી મોટી નાની નાનામાં નાની મોટામાં મોટી મોટી નાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP